user
Zydus Hospitals
Zydus Hospitals Road, Nr. Sola Bridge, Sarkhej - Gandhinagar Hwy, Ahmedabad, Gujarat 380054, India

Puna
Ra
Review №1

I admitted 3 times in Zydus. Can consider as1 of the best hospital in the world. Facility, quick atendency, service, doctors, staff all will give you feeilings of 5 star HOME. No quick money making sence. Not much costly even. My God bless owner Mr. Pankajbhai patel.

Sa
Review №2

Security ni સિસ્ટમ બહુજ ખરાબ છે. મારા જીજાજી નું ઓપરેશન થયું ત્યાં. તો ચેકઅપ માટે આવેલા પણ એમની સાથે એક વ્યક્તિ ને જ જવા આપે. એમણે ચાલવા માં પૈન થયું હતું સો બે વ્યક્તિ સાથે ગયા પણ એમને એક નેજ જવા આપ્યા.ઓપરેશન ના દિવસે હું અને મારા વાઇફ એમને કપડાં આપવા ગયા તો પણ એવું એક નેજ પરમિશન. મારા વાઇફ ગેટ પર ઊભા રહ્યા. તો એમને પણ 5 મિનિટ માં કહેક અહી નથી ઉભવાનું બહાર જાવ. આવું તો દરેક વાતે. બિલ ભરવા માટે પણ અંદર જવા નહતા આપતા. કેટલી બબાલ થઈ ત્યારે હું બિલ ભરવા પહોંચ્યો. વિચારો હોસ્પિટલ નું બિલ પણ પરેશાન થયા વગર તમે ભરી ન સકો બોલો.જેમને હેરાન થવું હોય એ જ ઝાયડસ માં આવે.

Ra
Review №3

* નામ મોટું અને નાંણુ ખોટું ..... મિત્રો હોસ્પિટલ ની સૌથી વધુ ફી ચૂકવવા છતા પણ સ્ટાફ ની સુવિધા એકદમ ખરાબ છે....દસ વાર કહેવા થી એક કામ થાય છે.* સાહેબ જે કિંમત માં બીજી હોસ્પિટલ મોં ઓપરેશન થાય છે એજ કિંમત માં આ હોસ્પિટલ માં ઓપરેશન અગાઉ ના રિપોર્ટ ની ફી જ થાય છે.....* મતલબ માં દર્દી ની કાંઈ જ પડી નથી પૈસા કમાવવા ની જ ફેક્ટરી છે....

Sh
Review №4

Excellent facility.their staff always take care of cleanness around the hospital.that makes h hospital so neat and clean.

an
Review №5

Well structured , quick respond and well mannered staff can be seen here. You will have surely a new experience here.

Impormasyon
100 Mga larawan
5 Puna
3.4 Marka
  • Address:Zydus Hospitals Road, Nr. Sola Bridge, Sarkhej - Gandhinagar Hwy, Ahmedabad, Gujarat 380054, India
  • Lugar:https://zydushospitals.com
  • Telepono:+91 79 6619 0201
Mga Kategorya
  • Ospital
  • Center sa Paggamot ng Kanser
  • Ospital na Pangkalahatan
Pagiging Accessible
  • Pasukan na maaaring daanan ng wheelchair:Oo
Katulad na mga organisasyon